Home  II  Result of SSC   II  Photo gallery   II  Staff list II    About G.J.S.M (School)    II   About C.V.M  II  About V.V.Nagar  II  School Map    II   Contect us
 
Click Here
 
     
તી ને જ...

                             ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે આદરેલ વિધાનગરના નિર્માણમાં ગો. જો. શારદામંદિર એ સ્થાપના કાળની પ્રથમ માધ્યમિક શાળા છે. વિધાનગરની ભાતીગળ શિક્ષણવાડીને વધુ પલ્લવિત કરવા પૂ. ભાઈકાકાએ દેશ-દેશાવરમાં નાખેલ ટહેલના પરિણામ સ્વરૂપે રંગૂન સ્થિત ચરોતરના અગ્રગણ્ય ચહાના વેપારી શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલ પ્રભાવિત થયા છે. તેમની ઉદાર સખાવતથી ગો. જો. શારદામંદિર પ્રથમ માધ્યમિક શાળા આકાર પામી. સુણાવના આ વિધાપ્રેમી અને દાનવીર પાટીદારને કારણે ઈ.સ. 1949 થી આ શાળા કાર્યરત થઈ. સંવત 2006 નાં અષાઢ સુધી ત્રીજને રવિવારે ભગવાન આદિત્યની સાક્ષીએ મુંબઈ રાજ્યના તત્કાલીન જાહેર બાંધકામ ખાતાના પ્રધાન ડૉ. જીવરાજ મહેતાના કરકમળોથી આ શાળાની શિક્ષણયાત્રા શરૂ થઈ.

 In English                                                                વાચો...
     
   
 

વાર્ષિક અહેવાલ 2008 - 2009

એસ. એસ. સી. ની પરીક્ષા માર્ચ - 2009 નું પરિણામ
 
     
 
" આ નગર અને અહીંની વિધાસંસ્થાઓની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ તો એ હતો કે અહીં નાલંદા અને તક્ષશિલાના આદર્શો રજૂ કરવા.અહીં ઓક્સફર્ડ્ અને કેમ્ર્બિજના આદર્શો નજર સમક્ષ રહ્યા છે. એવા ઉચ્ચ આદર્શો, ઇચ્છાઓ અને ઉમંગથી અહીંની સંસ્થાઓની શરૂઆતની થઈ ..... અહીં માણસ બનાવવા માટેનું ધ્યેય રખાયું છે. "
                                                                                                                                                                               
           - ભાઈકાકા
 
     

Copyright © 2011 gjshardamandir.edu.in All Rights Reserved.